વાપી ખાતે નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈ અને વન, પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ‘વાઈબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ વલસાડ’ સમિટ યોજાઈ
જિલ્લાના ૧૦૦૫ એકમો સાથે રાજ્ય સરકારે રૂ.૧૧૯૬ કરોડના એમ.ઓ.યુ. કર્યા, ૧૧૨૦૦ વ્યક્તિઓને રોજગારી મળશે:- ચૂંટાયેલા પ્રતિનિધિ અને અધિકારીઓ વચ્ચે સુદઢ સંકલન થકી વલસાડ જિલ્લો...