રાજયના ઊર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ વલસાડ શહેરમાં રિવેમ્પડ ડિસ્ટ્રીબ્યુશન સેકટર સ્કીમ હેઠળ કામગીરીનો શુભારંભ કરાવ્યો
દ.ગુ.વીજ કંપનીમાં વીજ લોસ ફક્ત ૫ ટકા, વિજળીનો બગાડ ઓછો અને વીજ ચોરી પણ ઓછી થઈ રહી છેઃ– મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ રૂ. ૨૫.૯૮ કરોડના ખર્ચે...