સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજમાં વર્લ્ડ આર્થરાઈટીસ ડે સંદર્ભે એક્સપર્ટ ટોક યોજાયો
સ્ટાર મીડિયા ન્યૂઝ બ્યુરો, વાપી:- શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ, સંચાલિત શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજમાં તારીખ ૧૨ ઓકટોબર ૨૦૨૩ ગુરુવારના રોજ...