‘સ્વચ્છતા – નોટ બાય હેન્ડ્સ, બાય લેગ’ પ્રોજેક્ટ જાહેર શૌચાલયોમાં સ્વચ્છતાના સમીકરણો બદલશે
‘સ્વચ્છ ભારત અભિયાન’ની પ્રેરણા:- સલોની પટેલ દ્વારા ખાસ અહેવાલ:- આ પ્રોજેક્ટ સ્વસ્થ ભારતના નિર્માણ માટે આશીર્વાદરૂપ બનશે:- જાહેર શૌચાલયોમાં હાથની જગ્યાએ પગથી ફ્લશ કરવાની નવી...