રાજ્યના નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ અને વલસાડ પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં વાપીમાં તા. ૧૨-૧૩ ઓક્ટો.એ ‘વાઈબ્રન્ટ ગુજરાત, વાઈબ્રન્ટ વલસાડ’ કાર્યક્રમ યોજાશે
સમિટમાં સરકારશ્રી સાથે ઉદ્યોગકારો એમઓયુ કરશે, નવા ઉદ્યોગ સાહસિકો તેમજ કોલેજના વિદ્યાર્થિઓ સવારે ૯-૩૦ થી સાંજે ૫-૩૦ સુધી પ્રદર્શનીની મુલાકાત લઈ શકશે:- સ્ટાર મીડિયા ન્યૂઝ...